સેન્ટ્રલ જોન ખાતે કચરાનો ઠગલો જોવા મળ્યો, લોકોમાં રોષ
Majura, Surat | Oct 30, 2025 સેન્ટ્રલ ઝેન્માં કચરાના ઢગલા પાંચ દિવસ થી ઉપડિયા નહિ,પાંચ દિવસથી ડોર ટુ ડોર કલેક્શન કરતી કચરાની ગાડીઓ નહીં આવતા લોકોને હાલાકી,મહાનગરપાલિકા દ્વારા અગાઉ થી આયોજન કરવા છતા ડોર ટુ ડોર કલેક્શનમાં આળશ,ભારી વરસાદના પગલે કચરાના ઢગલા માં થી દુર્ગન,સ્થાનિકોની ગંધને પગલે બીમાર થવાની શક્યતાઓ