માળીયા હાટીના: માંગરોળ વિધાનસભા ના અમરાપુર જિલ્લા પંચાયત સીટના પ્રવાસ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું
આજે 89 માંગરોળ વિધાનસભા વિસ્તારના શ્રીજી ફાર્મ જલંધર ખાતે અમરાપુર જિલ્લા પંચાયત સીટ ના પ્રવાસ અંતર્ગત માંગરોળ, માળીયા હાટીના વિધાનસભાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, જુનાગઢ જિલ્લા ભાજન ના પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત સંગઠનાત્મક બેઠકમા પાર્ટીના આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો સાથે ઉપસ્થિત રહેલ