ગોધરા: ડેરોલ-ખરસાલિયા વચ્ચે આરઓબી માટે ગર્ડર લોન્ચિંગને ત્રણ કલાકનો બ્લોક લેવાતા વડોદરા–દાહોદ મેમુ આંશિક રીતે રદ કરાઈ
Godhra, Panch Mahals | Aug 23, 2025
પશ્ચિમ રેલવે વડોદરા મંડળ દ્વારા ડેરોલ-ખરસાલિયા વચ્ચે સમપાર નં. 33 અને 37 પર રોડ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટે 24...