મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારના ગંભીર આક્ષેપ ખેડા જિલ્લામાં ગ્રે વોટર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ ઈન્દ્રજીતસિંહ પરમારે સરકારમાં કરી લેખિત રજૂઆત ગ્રે વોટર ટ્રીટમેન્ટના નામે લાખો રૂપિયાના વેડફાટની રજૂઆત ખેડા જિલ્લામાં 16 પ્લાન્ટમાંથી 14 પ્લાન્ટ બંધઃ ઈન્દ્રજીતસિંહ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવાયા છે ગ્રે વોટર પ્લાન્ટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ બનાવ્યા છે.