વડોદરા પૂર્વ: અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ ના સ્થળ પર જ બે ટુકડા થઇ ગયા
અટલાદરા પાદરા રોડ પર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત ના રુવાડા ઉભા કરે તેવા સીસીટીવી સામે આવ્યા છે,બે ટુ વહીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 3 મહિના ના બીમાર બાળક નું મોત નીપજ્યું હતું,મોપેડ ચાલક પિતા ને માથા મા ગંભીર ઇજા પહોંચી હતી, આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ ના સ્થળ પર જ બે ટુકડા થઇ ગયા હતા,અચાનક વળાંક લેવા જતા અન્ય વાહન સાથે ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો,હાલ બાળકના ઈજાગ્રસ્ત પિતા બાબુભાઈ ચૌહાણ સારવાર હેઠળ છે,