બારડોલી: બારડોલીમાં લોક અદાલતનું આયોજન: 900 કેસોનું સફળ નિરાકરણ: અકસ્માત કેસમાં 31 લાખ રૂપિયા આપી સમાધાન કરાયું.
Bardoli, Surat | Jul 12, 2025
લોક અદાલતમાં કુલ 1300 જેટલા કેસો માંથી 900 કેસોનું સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આકસ્મિક વીમા અંગેના...