ગાંધીધામ: એ ડિવિઝન વિસ્તારના વર્કશોપમાંથી પૂર્વ કચ્છ એલસીબીએ 3.92 લાખના બાયોડીઝલ સાથે એક ઈસમને ઝડપ્યો
Gandhidham, Kutch | Sep 4, 2025
આજે વહેલી સવારે અંદાજિત 4:00 વાગે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે અંજાર-ગળપાદર નેશનલ હાઈવે પર ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો...