હિંમતનગર: સાબરકાંઠા પોલીસ બેડામાં બદલીઓનો ધમધમાટ 18 પીએસઆઇની કરાઈ બદલી
સાબરકાંઠા પોલીસ બેડામાં ફરી એકવાર બદલીઓનો ધમ ધમાલ થયો છે અને જિલ્લા પોલીસ વડાએ 18 પીએસઆઇની બદલ્યો કરી દીધી છે અંગ એક કલાકે મળતી વિગતો અનુસાર ઈડર પીએસઆઇ આર જે જાડેજા ને એલસીબીમા, વડાલી પીએસઆઇ આર કે જોશીને એલસીબી માં ઇડર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.પી.એમ ઝાલા ને લીવ રિઝર્વ એટેચ એસ ઓ જી માં, તલોદ પીએસઆઇ બીએન તરલની સાઇબર ક્રાઇમ માં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બીએલ રાયજાદા ને તલોદમાં એબી સપીયાને સાઇબર ક્રાઈમ માં, એ ટી ચૌધરીને ચિઠોડા થી ઈડરમાં