જામનગર શહેર: જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા વોટિંગ્સ દૂર કરવામાં આવ્યા
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દિવાળીના તહેવારોને લઈને સક્રિય બની છે અને જુદી-જુદી ત્રણ ટીમો બનાવી શહેરના મુખ્ય રોડ પર મહાનગરપાલિકાની જગ્યામાં મંજૂરી લીધા વીના લગાવી દેવાયેલા ૬૫૦થી વધુ જાહેરાતના બોર્ડ કિયોસ્ક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.