ગીર ગઢડા: ગીરગઢડા તાલુકાના જરગલી ગામના યુવાન નીલ અરવિંદભાઈ ખુંટના પાર્થિવ દેહને આજે સવારે વતન લાવતા અગ્રણીઓ આપી પુષ્પાંજલિ.
Gir Gadhda, Gir Somnath | Jun 17, 2025
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગીરગઢડા તાલુકાના જરગલી ગામના યુવાન નીલ અરવિંદભાઈ ખુંટ નું દુઃખદ અવસાન થતા સમગ્ર...