દાહોદ જિલ્લામાં બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય તેમાં રાછરડા ખાતે દાહોદનો યુવક બિરસા મુંડાજી નો એક પાત્ર અભિનય પ્રસ્તુત કરતા ગ્રામ્ય વિસ્તારના લોકો મંત્રમુગ્ધ થયા ઉપસ્થિત લોકોએ તેમના આશીર્વાદ લીધા
દાહોદ: બિરસા મુંડાજી ની જન્મ જયંતી અંતર્ગત દાહોદના યુવકે એકપાત્ર અભિનય કરતા લોકો મંત્ર મુગ્ધ થયા - Dohad News