ગોધરા: શહેરના ગોંદરા કોઝવે પર મેસરી નદીના ધસમસતા પાણીમાં છકડો તણાયો, સમગ્ર ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો.
Godhra, Panch Mahals | Aug 29, 2025
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળા તથા જળાશયો ભરાયા છે. ગોધરાની મેસરી નદી કાંઠે વહી રહી છે અને ગોંદરા કોઝવે પાણીમાં...