છોટાઉદેપુર: કોલી ઘોઘાદેવ ખાતે નવી બસ ચાલુ થતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો,શું કહ્યું મહિલા સરપંચે? જુઓ
Chhota Udaipur, Chhota Udepur | Sep 10, 2025
કોલી ઘોઘાદેવ ખાતે નવી બસ ચાલુ થતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અંત્રોલી જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ આશાબેન...