ઘોઘા સર્કલ વિસ્તારમાં કાપડની દુકાનમાં આગ
Bhavnagar City, Bhavnagar | Dec 27, 2025
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં કાપડની દુકાનમાં આગ.બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ રામેશ્વર કોમ્પલેક્ષમાં વિજયભાઈ માંડલીયાના માલિકીના વિજય ફેશન નામની કાપડની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જે આ અંગેની જાણ ફાયર વિભાગને થતા સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.