સુરતના મેકઅપ આર્ટિસ્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલી સલાબતપુરાની ૩૩ વર્ષીય પરિણીતાને બહેનપણીનાં બે ભાઈ ઓએ મોહજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો. પોતાનો ભાઇ જ્યારે આ પરિણીતા સાથે અંગત પળો માણતો હતો તેનું બહેને શૂટિંગ કરી વાયરલ કરવાની ધમકી આપી બંને ભાઈઓ સાથે મળી ૪૦ લાખ રૂપિયા પડાવી લીધાની ચકચારી ઘટનાં પ્રકાશમાં આવી છે.૩૩ વર્ષીય પરિણીતા ૨૦૧૦માં બેગમપુરા વિસ્તારમાં સિલાઈનાં ક્લાસીસમાં જતી હતી.