ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઇ ડેમમાથી દિશચાર્જ માં ઘટાડો,રાંદેર સ્થિત કોઝવે ની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો
Majura, Surat | Sep 6, 2025
રાંદેર સ્થિત કોઝવે ની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો.ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઇ ડેમમાથી પાણીનો દિશચાર્જ ઘટાડવામાં આવ્યો...