ઉતરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને લઈ દેત્રોજ પોલીસ એકશન મોડમાં આવી છે. ઉતરાયણ પહેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રીલો પોલીસે ઝડપી પાડી હતી.. દેત્રોજ તાલુકાના કોઈન્તીયા ગામેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 60 નંગ રીલ દેત્રોજ પોલીસે ઝડપી પાડી છે.. તેમજ, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રીલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.. રાજેન્દ્ર ઉર્ફે ભોલો ઠાકોર નામના શખ્સને દેત્રોજ પો