જૂનાગઢના ભવનાથ વિસ્તાર બાદ ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી.
જૂનાગઢ: ઝાંઝરડા ચોકડી નજીકથી મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરાયા - Junagadh City News