ગઈકાલે સાંજે વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કરીને કારણે માંજલપુરના આશાસ્પદ યુવાન અને પરિવારના એકમાત્ર ભરણ પોષણ કરી શકે તેવા પુત્ર વિપુલસિંહ ઝાલાનું આકસ્મિત અવસાન થયું છે. તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભા આયોજન ઘટના સ્થળ માંજલપુર પાણી ટાંકી ખાતે રાખવામાં આવ્યું, ત્યાં કોંગ્રેસ પ્રમુખ