ચોટીલા: ચોટીલા વિશ્વવિખ્યાત તરણેતર મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક માટે રમતવીરો કેવી રીતે અરજી કરી શકે તે અંગેની માહિતી આપી
Chotila, Surendranagar | Aug 12, 2025
ચોટીલા તરણેતરના લોકમેળામાં તારીખ 26 થી 28 ઓગસ્ટ દરમિયાન 20 માં ગ્રામીણી ઓલમ્પિક નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્રણ...