ભરૂચ: અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર ગડખોલ પાટીયા પાસે હોટલ રિવેરા ગ્રીનને બૌડા દ્વારા સીલ કરવામાં આવી
Bharuch, Bharuch | Jul 18, 2025
ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બૌડા દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવે છે જેના ભાગરૂપે...