મહેસાણા માં ખાનગી કંપનીના કામદારોની હડતાલ, 300 થી વધારે કામદારો છેલ્લા 25 દિવસથી હડતાલ પર
Mahesana City, Mahesana | Sep 3, 2025
મહેસાણા ના જગુદણ દીતાસણ ગામ પાસે કંપનીની ઘટના.અમન ઇન્ડસ્ટ્રીઝ સામે કામદારો ઉતર્યા હડતાળ ઉપર.પડતર માંગણીને લઈ 300થી વધારે...