કેશોદ શહેર માં એક લાખથી વધુ વસ્તી ધરાવતું શહેર છે જેમાં કેસર નગરપાલિકાને એ ગ્રેડ નો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ત્યારે કેશોદ નગરપાલિકાને વધારે સુવિધા શહેરીજનોને આપવા માટે શહેરીજનો માંગ કરી રહ્યા છે ત્યારે કેશોદ શહેરને સીટી બસની સુવિધા મળે તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે