ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાના હત્યા કેસમાં આરોપીના ઘર ઉપર હુમલો કરનારા પાચ શખ્સોં સામે નોંધાઈ ફરિયાદ
ધ્રાંગધ્રા શહેરના ધોરીધાર વિસ્તારમાં બે દિવસ પહેલાં હત્યા થઇ હતી તે મામલે આરોપી યુવાનના ઘરે સામાન ભરવા આવતા મૃતકના સ્વજનોના ટોળાએ આવી વિસ્તારમાં માથાકુટ કરી હુમલો કરવામાં આવતા એકને ગંભીર ઈજા થતા દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને 5 શખ્સોં સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે