લખતર: જમ્મર દેદાદરા રોડ ઉપર આવેલ નદાનચી તલાવડી માં મળ્યા મૃત માછલીઓના મૃતદેહ
દેદાદરા ઝમ્મર વચ્ચે વેદાદરા ની સીમમાં નદામચી ખેત તલાવડી આવેલ છે જેમાં કોઈ અગમ્ય કારણોસર અથવા ઝેરી પ્રવાહી તેમ જ કોઈ દવા નાખી ગયેલ હોય જેને લઇ નદામચી તલાવણીની માં અસંખ્ય માછલીઓના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા આ નદામચી તલાવડીમાં ખેડૂતો પીવા માટે પાણી તેમજ ઢોર ઢાખર જંગલી જાનવર રાત્રિના સમયે અથવા દિવસના સમયે પાણી પીતા હોય છે જેના કારણે કોઈ ઘટના ઘતે તે પહેલા સાવચેતીના પગલાં લેવાની માંગ ઉઠવા પામી છે