ચોરાસી: સિંગનપુર ડભોલી વિસ્તારમાં નોંધાયેલ સાત લાખથી વધુના ગળફોળ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી.
Chorasi, Surat | Sep 17, 2025 સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલ બાદમીના હકીકતના આધારે સિંગનપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાત લાખથી વધુની ગરફોર ચોરીના રીટા ગુનેગાર વોન્ટેડ આરોપી પાંડેસરાના પુનિત નગર પાસે આવેલ હોય જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ છે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી અને સિંગનપુર ડભોલી વિસ્તારમાં નોંધાયેલ ઘર ફોડ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલ્યો છે.