Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews

ગોધરા: ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં માતાજીના જવારા વળાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Godhra, Panch Mahals | Mar 28, 2026
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં રૂચિતા માસી દ્વારા માતાજીના જવારા વરાવવાનો ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધાભાવે ઉજવાયો. પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત પૂજા-અર્ચના સાથે થઈ અને પરંપરાગત રીતે જવારા વિધિ પૂર્ણ થઈ. મહિલાઓ સહિત ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભજન-કીર્તનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો. અંતે શ્રદ્ધાળુઓએ માતાજી પાસે સુખ-શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.