ચીખલી: ગાંધીનગર ના જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનના અપરણના ગુનામાં સન 2024 થી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી પોલીસ
Chikhli, Navsari | Aug 28, 2025
જિલ્લા પોલીસની બાતમી મળી હતી કે ગાંધીનગરના જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનના આરોપી વિરાજ દશરથજી ઠાકોર કે જીવો ઇટાડવા વિશાલ...