માળીયા હાટીના: માળીયા પંથકના અમરાપુરમાં 10000 વૃક્ષના રોપાનું વિતરણ કરાયું, જતનનો સંકલ્પ
માળીયાના અમરાપુર ગામે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જતનનો લોકોએ સંકલ્પ કર્યો હતો.અમરાપુર ગીર મા તાલુકા કક્ષાનો 76 મો વન મહોત્સવ અંકુર સ્કૂલમાં ઉજવાયો હતો. અમરાપુર ખાતે 10,000 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.