ખેરગામ: આછવણી ખાતે જન અધિકાર અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
Khergam, Navsari | Sep 8, 2025
"જન અધિકાર અભિયાન" અંતર્ગત ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સભામાં નવસારી જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી...