ચીખલી: શ્રીનાથ થા લા ગામ પાસે અકસ્માત સર્જાતા પોલીસ ફરિયાદ નોંધાઇ
ચીખલી પોલીસમાં વિરલકુમાર છોટુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ઇકો કાર નંબર gj 15 શ્રીજી 38 65 ના ચાલકે તેની ઇકો કાર પૂર ઝડપે અને ગફરત ભરી રીતે હંકારી લાવી ફરિયાદીના પપ્પાની રીક્ષા ને ટક્કર મારી તેઓને હાથમાં પંજાના ભાગે તથા પાણીના ભાગે ઇજાઓ કરી રિક્ષામાં બેસેલા પાંચ છોકરાઓને નાની મોટી ઇજાઓ થતા પોલીસે eeco કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.