છોટાઉદેપુર: નગર સહિત તાલુકામાં સતત બીજા દિવસે પણ ધીમે ઘારે વરસાદી માહોલ જામ્યો, ખેડૂતો સહિત લોકોમાં ખુશી જોવા મળી.
Chhota Udaipur, Chhota Udepur | Aug 19, 2025
છોટાઉદેપુર નગર સહિત તાલુકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી માહોલને લઈને ભારે ઉકળાટ ભર્યા વાતાવરણમાં...