માંગરોળ: નાની નરોલી ગામે ટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે ટ્રક માલિકે ઝડપી પાડી પોલીસ હવાલે કર્યા
Mangrol, Surat | Jul 21, 2025
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ટ્રકમાંથી બેટરી ની ચોરી કરનાર બે આરોપીઓને મુદ્દા માલ સાથે ટ્રક માલિકે ઝડપી પાડી પોલીસ...