બાયડ: સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યા મંદિર સ્કૂલ દ્વારા વિદ્યાર્થી અને વાલીઓની સજાગતા માટે કડક નિયમો અમલમાં મુકાયા
Bayad, Aravallis | Aug 29, 2025
બાયડ તાલુકાના સાઠંબા ખાતે આવેલ સાઠંબા ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર માં, તાજેતરમાં અમદાવાદની...