છોટાઉદેપુર: સેવાસદન ખાતે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ ઓરીએન્ટેશન વર્કશોપ યોજાઈ.
Chhota Udaipur, Chhota Udepur | Aug 31, 2025
છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષથાને આદિ કર્મયોગી અભિયાન...