તાંત્રિક વિધિ ના નામે છેતરપિંડી કરીને નાણાં પડાવતા બે શખ્સોને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યા છે.... .આ મામલે ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે છેલ્લા સાત વર્ષથી પોતાના સાથે બે ઇસમોએ ફકીર બાપુની ઓળખ આપી નડતર દૂર કરવાની તાંત્રીક વિધિ તેમજ તેમની પાસે રહેલા રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 7.50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી છે. કચેરીએથી એમ.જે. ક્રિશ્ચિયન DYSP એ વિગતો આપી