હાલ સમગ્ર ગુજરાતમાં SIR મતદાન સુધારણા કામગીરી ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ મતદાન સુધારણા ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે SIR મતદાન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આ મતદાન ગણતરીના ના ફોમ ભરવાના કાર્યક્રમમાં સહભાગી થવા મામલતદાર મનીષ કાર્ય એ સૌ પ્રજાજનોને અપીલ કરી