ભરૂચ: જિલ્લામાં અનેક સ્થળોએ 'એક પેડ માં કે નામ 2.0' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જિલ્લામાં અનેક સ્થળોએ 'એક પેડ માં કે નામ 2.0' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો...જિલ્લાની તમામ કચેરીઓ સ્વચ્છતા શપથ, શ્રમદાન,સફાઈ અને વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓમાં નાગરિકો - સ્વંયભૂ જોડાયા