નશામુક્ત આણંદ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થના સેવનમાં ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોણ રોલ પેપરનું વેચાણ કરતા ઇલિયાસ અહમદભાઈ વોરા એકતા પાન કોર્નર પણસોરા ચોકડી પાસેથી જેઓ પણસોરા ના રહેવાસી છે અને નિકુલસિંહ જગદીશભાઈ ચૌહાણ કે જેઓની દુકાન દ્વારકાધીશ પાર્લર સોલાપુર ચોકડી આવેલી છે આ બંનેને રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જે વસ્તુઓનો સંગ્રહ અને વેચાણ કરવાના ગુનામાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભાલેજ પોલીસ