જેતપુર પાવી: શહેરમાં શંકર ટેકરીની બાજુમાં ઓરસંગ નદી પાસેથી સ્કોર્પિયો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો
Jetpur Pavi, Chhota Udepur | Sep 2, 2025
જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે જેતપુર ટાઉન શંકરટેકરીની બાજુમાં ઓરસંગ નદી પાસે એક સફેદ કલરની સ્કોર્પીયો ફોર વ્હિલ...