પાલીતાણા: તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીર યુવકને માર મારતાનો વિડીયો વાયરલ થયો, પોલીસે વિડીયો આધારે તપાસ હાથ ધરી
Palitana, Bhavnagar | Jul 17, 2025
પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીર યુવકને માર મારતા નો વિડીયો વાયરલ થયો છે વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ...