જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી નિલેશ્વરીબા કે ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલ બોરસદ ખાતે "સશક્ત બાલિકા, સશક્ત સમાજ' થીમ આધારિત બાલિકા પંચાયતની દિકરીઓ સાથે સંમેલન યોજવામાં આવ્યું હતું. "બાલિકા પંચાયત સંમેલન' અંતર્ગત 'સશક્ત બાલિકા, સશક્ત સમાજ' થીમ હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલ તા.બોરસદ જિ.આણંદ ખાતે કાર્યક્રમનું આયોજેલ દ્વારા સશક્ત બાલિકા, સશક્ત સમાજ થીમ અંતર્ગત ઉદ્દબોધન કરવામાં આવેલ.