હાલોલ: અમદાવાદ ખાતે બનેલી દર્દનાક પ્લેન ક્રેશ ઘટનામાં મૂળ હાલોલની અને લંડનમાં સ્થિર થયેલી પરિણીત યુવતીનું થયું કરુણ મોત
Halol, Panch Mahals | Jun 12, 2025
અમદાવાદ ખાતે બનેલી દર્દનાક પ્લેન ક્રેશ ઘટના હાલોલ માટે પણ ગોઝારી સાબિત થઈ છે. જેમાં હાલોલ શહેરના બસ સ્ટેન્ડની સામે...