રાજકોટ: જામનગર રોડ પરના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ જોવા ક્રિકેટ રસીકોની ભીડ ઉમટી, ભીડ જોઈને ખેલાડીઓમાં બમણો ઉત્સાહ
Rajkot, Rajkot | Nov 16, 2025 આજે બપોરે 1:00 વાગ્યાની આસપાસ શહેરના જામનગર રોડ પરના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનાર મેચ જોવા ક્રિકેટ રસીકો ઉમટી પડ્યા હતા.ચાહકોના મોટા ક્રાઉડને જોઈને ખેલાડીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.