દાહોદ જિલ્લામાં ટ્રાયબલ મ્યુઝિયમ, દાહોદ ખાતે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વોકલ ફોર લોકલ તેમજ હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી સૂત્રને સાર્થક કરવા માટે સશકત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મુલાકાતે આવતા વિધાર્થીઓ અને સરકારી નોકરી માટે કર્મચારીઓ રવિવારના દિવસે આવી અને સ્વદેશી મેળાની મુલાકાત લઈ રહ્યા હતા