ભરૂચ: ભરૂચ LCB પોલીસે દહેજ હાઇવે પરની એક હોટલ પાસેથી આઇશર ટ્રકમાંથી ₹85 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
Bharuch, Bharuch | Aug 24, 2025
ભેંસલી ગામ નજીક શંકાસ્પદ આઇશર ટ્રક જોવા મળ્યો હતો. ટ્રકમાં રહેલા વોટર ટેન્કની તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડના દારૂના 566...