ગોધરા: પંચમહાલ જિલ્લા પોલીસવડાની મહેસાણા ખાતે બદલી, આઈબીના પોલીસવડા હરેશ દુધાતની જિલ્લા પોલીસવડા તરીકે નિમણૂક.
Godhra, Panch Mahals | Aug 19, 2025
પંચમહાલ જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકીની બદલી કરીને તેમને મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે....