ટંકારા: ટંકારાના ઓટાળા ગામે ચુલે ચા બનાવતી વેળાએ દાઝી જતા વૃધ્ધાનું મૃત્યુ
Tankara, Morbi | Sep 23, 2025 ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા શાંતાબેન શિવાભાઈ છીપરિયા ઉ.80 નામના વૃધ્ધા પોતાના ઘેર ચુલે ચા બનાવતા હતા ત્યારે સાડીનો છેડો આગને અડી જતા શરીરે દાઝી જવાથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.