જૂનાગઢ: જોષીપરા આંબાવાડી વિસ્તારમાંથી જુગાર રમતા 6 ઈસમોને ₹ 2.31 લાખથી વધુના કુલ મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા
Junagadh City, Junagadh | Sep 8, 2025
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફને સંયુક્તમાં બાતમી હકીકત મળેલ કે જુનાગઢ જોશીપરામાં રહેતા મુકેશ ગોવિંદભાઈ પટેલ કે જેની...