વડોદરા પૂર્વ: અચાનક દરોડો પડતા લોકો વાહનો મૂકી ને ભાગ્યા:કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
વડોદરાના સાવલીમાં ખાન ખનિજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. જેના કારણે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અમરાપુરાની સીમમાં ખાન ખનિજ વિભાગના અધિકારીઓએ આકસ્મિક દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન અસંખ્ય હાઈવા ટ્રક સહિત સામગ્રી સાવલી પોલીસને સાથે રાખી જપ્ત કરવામાં આવી હતી.ખાનખનિજ વિભાગના અધિકારીઓની અલગ અલગ બે ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કામગીરી દરમિયાન કરોડો રૂપિયાની મશીનરી,વાહનો જપ્ત કર્યાનું અનુમાન